


01_39
photo-1_1
01_34

About Me
- કમ્પ્યૂટર શીખો અને અભણ કહેવડાવવામાંથી મુક્તિ મેળવો – સૂત્ર ને સાર્થક કરવાના નેમ સાથે તે દિશામાં પ્રયાસો શરૂ કર્યા.
- ગુજરાત રાજ્યના 1000+ થી પણ વધુ શિક્ષકોને કમ્પ્યૂટરની તાલીમ આપી.
- ગુજરાત રાજ્યના 7000+ વિદ્યાર્થીઓને કમ્પ્યૂટર વિષયનું જ્ઞાન આપ્યું અને હજી આ જ્ઞાનયજ્ઞની કામગીરી સતત ચાલુ જ છે.
- કમ્પ્યૂટર વિષયમાં 100+ થી પણ વધુ બુક્સ લખીને ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાનું સાહિત્ય મળે તે માટેના પ્રયત્નો કર્યા.
- કમ્પ્યૂટર વિષયની કામગીરી બદલ સતત ત્રણ વખત ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ના હસ્તે રાજ્યકક્ષાનો એવોર્ડ મેળવ્યો.
- બાળ સ્વાસ્થ્ય સંભાળ પ્રોજેક્ટ હેઠળ મુખ્યમંત્રીશ્રી, શિક્ષણમંત્રીશ્રી અને આરોગ્યમંત્રીશ્રીનો શુભેચ્છાપત્ર મેળવ્યો.
- કમ્પ્યૂટરક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવા બદલ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિશ્રી ચંદ્રકાન્ત મહેતાના હસ્તે સન્માન.
- ICT (Information & Communication Technology) પ્રોજેક્ટ હેઠળ STTI, ગાંધીનગર ખાતે શિક્ષકોને તાલીમ આપી.
- BISAG ના સેટેલાઈટના માધ્યમથી ગુજરાતના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માહિતી આપતાં લાઈવ ટેલીકાસ્ટ કર્યા.
- કર્મયોગી તાલીમ અંતર્ગત RP (Resource Person) તરીકે રાજ્યના ધો. 8, 9, 11 અને 12 ના શિક્ષકોને તાલીમ આપી.
- કમ્પ્યૂટર સાક્ષરતા અભિયાન હેઠળ દૂન ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના તમામ સ્ટાફને સતત 10 દિવસ સુધી કમ્પ્યૂટરની તાલીમ આપી.
- શાળામાં બાળ ઊર્જા રક્ષક દળની રચના કરી ઉર્જા બચાવો અભિયાન અંગે નોંધપાત્ર કામગીરી.
- રોજગારી દર્શન, ટેક એન્ડ ટીચ, નેટવર્ક એક્સપ્રેસ જેવા પ્રચલિત મેગેઝીન્સમાં નિયમિત કોલમ હેઠળ માહિતીપ્રદ લેખો.
- આદિત્ય કિરણ, જોબ જંકશન, શિક્ષણ અને પરીક્ષણ, અચલા, ભાવિક પરીષદ જેવાં શૈક્ષણિક મેગેઝીન્સમાં પણ લેખો.
Student's Corner


As an Author
| Std. 9 to 12 (2025 Edition)








| Std. 1 to 8 (Windows Based)
















| Std. 1 to 8 (Linux Based)
















| Other Books as an Author





| College Level (BBA)




| ITI (COPA)




Achievements
| Award















| Work with Gujarat Board



| Media Expert Review











| Media Interviews
| Certificate
















| Photographs









































